એલર્ટ / રાજ્યમાં આતંકી હુમલાની દહેશતને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક, ઠેર-ઠેર ચેકિંગ

Security agencies alert in wake of terror attacks in state Exact check

રાજ્યમાં આતંકી હુમલાના એલર્ટને લઇ સઘન સુરક્ષો ગોઠવી દેવાઇ છે. આતંકીઓની ગતિવિધિને લઈને રાજ્યમાં તમામ ચેકપોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે અને સરહદો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ