એલર્ટ / આતંકીઓની આ ખાસ આવડતથી સુરક્ષા એજન્સીઓ પણ થઈ ગઈ છે હેરાન

Security agencies alert for terrorists connect without internet

કાશ્મીર ઘાટીમાં ટેલીફોન અને ઈન્ટરનેટ સેવા બંધ કરાયા છતાં પણ પાકિસ્તાનના અલગાવવાદીઓ અને સ્થાનિક આતંકવાદીઓ એકબીજા સાથે વિભિન્ન ઑફલાઈન એપ્સ અને હાઈ-એનક્રિપ્ટેડ એનૉનિમસ ચેટ પ્લેટફોર્મના માધ્યમથી વાતચીત કરી રહ્યાં છે અને કાશ્મીરનાં નકલી, ઉશ્કેરણીજનક વીડિયો ફેલાવી રહ્યાં છે. આ કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. આ એપને ટ્રેક કરવી બહુ મુશ્કેલ છે. આ કારણે એજન્સીઓનાં અધિકારીઓ પણ હાલ મુસીબતનો સામનો કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ