જાહેરનામુ / પોરબંદરમાં મેગા ડિમોલિશન મામલે 4 વિસ્તારોમાં કલમ 144 લાગુ, જિલ્લા કલેક્ટરનું ફરમાન, આ તારીખ સુધી ધારા અમલમાં

Section 144 applied in 4 areas in case of mega demolition in Porbandar

પોરબંદરમાં મેગા ડિમોલિશન મામલે હાલ સમગ્ર શહેરમાં શાંતિનું વાતાવરણ બની રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી શહેરમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ