Shu Plan / 90 વર્ષ જૂનું રાયપુર ભજીયા હાઉસ, જાણો દુકાન ઉપર આવેલા ચબૂતરાનું રહસ્ય

વરસાદ મોસમની હોય કે ન હોય અમદાવાદનું રાયપુર ભજીયા હાઉસ હંમેશા લોકોની ભીડથી સતત ધમધમતું હોય છે. પરંતુ ક્યારે આ ભજીયા હાઉસ શરૂ થયું તેના વિશે બહું ઓછાને ખબર હશે. ત્યારે આવા અનેક સવાલના જવાબ માટે જુઓ...Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ