ખુલાસો / ભારતમાં વર્જિનિટી માટે યુવતીઓ જે કામ કરી રહી છે તે ચોંકાવનારું

secret hymen surgery before marriage

છોકરીઓ આજકાલ નવી ચિંતા કરતી જોવા મળે છે, લગ્ન સમયે તે વર્જીન છે તે દેખાડવા માટે વિશ્વભરની ઘણી છોકરીઓની સિક્રેટ સર્જરીઓ કરવી રહી છે. આ સર્જરીની કિંમત જુદા જુદા દેશોમાં અલગ છે. જો તમારી માંગણી વિશેષ છે, તો તમારે તે વધુ ચૂકવવું પડશે. ભારતમાં તેની કિંમત 15 હજારથી 60 હજાર રૂપિયા સુધીની છે. જ્યારે, વિદેશી દેશોમાં તે 2.75 લાખ સુધી જઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ