બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગૌણ સેવાએ ગૃપ A અને ગૃપ B વર્ગ-3નું પરિણામ કર્યું જાહેર, 7 ગણા પાસ, જુઓ કટ ઓફ માર્ક્સ
Last Updated: 08:24 PM, 19 September 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023-24, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની લેવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા)ના પરિણામ જાહેર કરાયો છે. પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 7 ગણા ઉમેદવારોની એટલે કે, 40% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં Group- Aની અને Group-Bની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરાઈ છે
ADVERTISEMENT
જુઓ ગ્રુપ-Aનું મેરિટ લિસ્ટ
ADVERTISEMENT
જુઓ ગ્રુપ-Bનું મેરિટ લિસ્ટ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.