મહામારી / સાવધાન થવાની જરૂર, ભારતમાં કોરાનાની બીજી લહેરના પગ પેસારાએ ચિંતા વધારી

second wave of coronavirus is spreading new corona cases increase in-24-states

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ પગ પેસારો કરી રહ્યો છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24 રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ