અહેવાલ / અગ્રણી સરકારી બેન્કે કોરોનાને લઇ બહાર પાડ્યો એવો રિપોર્ટ કે જાણીને ચિંતામાં મૂકાઈ જશો

second-wave-of-corona-to-peak-in-april-may-to-be-cautious-for-100-days-report

SBI દ્વારા જાહેર કરવામાં એક અહેવાલ પ્રમાણે દેશના 25 લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત થઈ શકે છે, સાથે જ કહેવામાં આવ્યું છે કે આવનારા એપ્રિલ-મે મહિનામાં આ વેવ તેની પીક પર હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ