મતદાન / બિહાર ચૂંટણી : બીજા તબક્કામાં 54.64 % થયું મતદાન, આ જિલ્લામાં નોંધાયું સૌથી ઓછું વોટિંગ

second phase voting percent patna begusarai

બિહાર વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં સ્થાનિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું અને સરેરાશ ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 54.64 ટકા જેટલું મતદાન થયું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ