ક્રિકેટ / કાલે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વિશાખાપટ્ટનમમાં ખરાખરીનો જંગ, વિન્ડીઝને આ મેદાનનો ફાયદો

 second one day match vishakhapattanam, lucky ground for west indies

વન ડે શ્રેણીમાં 0-1થી પાછળ રહેલી ભારતીય ટીમ આવતી કાલે વિશાખાપટ્ટનમમાં વિન્ડીઝ સામે બીજી વન ડે માટે મેદાનમાં ઊતરશે. વિશાખાપટ્ટનમ એ મેદાન છે, જ્યાં વિન્ડીઝની ટીમ ભારતને હંમેશાં જોરદાર ટક્કર આપતી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ