ઈન્દોર વનડે / VIDEO : ભારતના આ બે બેટરની બઘડાટી, ઓસ્ટ્રેલિયાના બોલર્સને રોટલાની જેમ ટીપ્યાં, બન્નેની સદી

Second ODI: KL Rahul In Charge After Departure Of Shreyas Iyer, Shubman Gill vs Australia

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં શ્રેયર અય્યર અને શુભમન ગિલે સદી ફટકારીને ભારતને સન્માજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ