BIG NEWS / ચૂંટણી પહેલાં ગુજરાત AAP એક્ટિવ મોડમાં: સંગઠનનું વધુ એક લિસ્ટ કર્યું જાહેર, કુલ 6098 પદાધિકારીઓની કરાઇ નિમણૂંક

Second list declared of Gujarat AAP organization before election 2022

આમ આદમી પાર્ટીએ ગુજરાત સંગઠનનું બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં કુલ 6098 જેટલા પદાધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ