વરસાદ / મુંબઇમાં વરસાદે તોડ્યો રેકોર્ડ, જૂનમાં વરસાદનો 97 ટકા ક્વોટા પૂર્ણ

second highest june rain in ten years records in mumbai

મુંબઇમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વરસાદે જૂન મહીનાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મુંબઇમાં જૂન મહીનાનો સરેરાશ 97 ટકા વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગની ઓબ્ઝર્વેટરીએ મુંબઇના સાંતાક્રુઝમાં સવાર સુધીમાં 234.8 મિલીમીટર વરસાદ નોંધ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ