AUTO / ના હોય! અહીં કાર મળે છે માત્ર લાખથી દોઢ લાખમાં, કંપની ખુદ કરે છે વેચાણ

second hand maruti alto swift wagon baleno ciaz car in 1 lackes

લોકોની  જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી સેકન્ડ હેન્ડ વાહનોનું વેચાણ પણ કરે છે. કંપની તેના ટ્રુ વેલ્યુ સ્ટોર દ્વારા તેના પોતાના વિંટેજ વાહનોનું વેચાણ કરે છે. અહીં તમને 1 થી 2 લાખ રૂપિયાની રેન્જમાં કાર પણ મળી શકે છે. ટ્રુ વેલ્યૂની એક વેબસાઇટ પણ છે, જેના દ્વારા ઓનલાઇન કારની માહિતી મેળવી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ