પોતાની કાર / મારૂતિ કંપની વેચી રહી છે તેની લોકપ્રિય કાર અડધી કિંમતે, જાણો કેવી રીતે મેળવશો

Second hand cheapest car suzuki is selling

દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી માત્ર નવી ગાડીઓનું વેચાણ જ નહી પરંતુ પોતાના યુઝ્ડ કાર ફર્મ ટ્રુ વેલ્યુના માધ્યમથી જૂની ગાડી ખરીદીને તેને પણ વેચવાનુ કામ કરે છે. જો તમે પણ ઓછી કિંમતમાં ગાડી ખરીદવા ઇચ્છો છો તો આજે જ ટ્રુ વેલ્યુની વેબસાઇટ પરથી ગાડી ખરીદી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ