જાહેરાત / SEBIનો મોટો નિર્ણય; હવેથી ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ ટ્રેડિંગ નહીં કરી શકે; જાણો વિગતો

Sebi notifies amendments to investment adviser norms

સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ આરપાર હિતોના ટકરાવને ટાળવા માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર (IA)ને લગતા કાયદાઓમાં ફેરફાર કર્યા છે. આ માટે SEBI Investment Advisors Regulation 2013માં અમેન્ડમેન્ટ એટલે કે ફેરફાર કર્યો છે. આ સુધારા અંતર્ગત પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર રોકાણ સલાહ એટલે કે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ અને ડિલિવરી સર્વિસ આ બે માંથી માત્ર એક જ કરી શકશે. એટલે કે જે એડવાઈઝર રોકાણને લગતી સલાહ આપતા હશે તેઓ ઇન્વેસ્ટર્સ વતી અથવા તેમના માટે ટ્રેડિંગ કરી શકશે નહી.

બ્રેકિંગ ન્યૂઝ