કામની વાત / તમે પણ બાળકોના નામે કરો છો રોકાણ, SEBIએ બદલ્યા આ નિયમો

sebi introduces rules mutual fund investment name of a minor kyc

જો તમે પણ તમારા બાળકોના નામે રોકાણ કરો છો તો તમારા માટે આ ન્યૂઝ મહત્વના છે. શેરબજારને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબીએ સગીરના નામે કરાયેલા રોકાણ સંબંધી નિયમોમાં બદલાવ લાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ