મોટા સમાચાર / મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં પૈસા લગાવ્યા હોય તો આ વાંચી લો, SEBIએ બદલ્યા નિયમ

sebi capital market mutual funds now mutual fund houses would not be able to use inter scheme transfer on their own because...

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણના હિતોની રક્ષા માટે ઈન્ટર સ્કીમ ટ્રાન્સફરના માપદંડોને સખત કરી દીધા છે. બજાર નિયામકના જણાવ્યાનુંસાર એક ફંડ હાઉસ તરફથી લિક્વીડીટી વધારવાના પ્રયાસોને ખતમ કર્યા પછી ઈન્ટર સ્કીમ ટ્રાન્સફર કરી શકાય છે. આ યોજનાઓમાં ઉપલબ્ધ રોકડ તથા કૈશ ઈક્વેલેન્ટ અસેટ્સનો ઉપયોગ અને બજારોમાં સ્કીમ અસેટ્સના વેચાણમાં સમાવિષ્ટ છે. સેબીના જણાવ્યાનુંસાર આ સર્ક્યુલર 1 જાન્યુઆરીથી લાગુ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ