SCO સમિટ / PM નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાન સાથે ન કરી મુલાકાત

Seats apart from Imran Khan, PM Modi avoids handshake

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાઇ રહેલા શંઘાઇ સહયોગ સંગઠન (SCO)માં આમને-સામને આવ્યાં પરંતુ બંને નેતાઓ વચ્ચે ના કોઇ વાત થઇ કે ના કોઇ મુલાકાત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ