ઋતુગત / સિઝનના ડબલ એટેકથી એક નવી ઉપાધી, અમદાવાદમાં ન્યુમોનિયા તો ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યા

Seasonal Double Attack Gets New Outbreak, Pneumonia in Ahmedabad and Corona Transmission in Bhavnagar

અમદાવાદમાં ધીમે ધીમે બેવડી ઋતુનો અહેસાસ. જાન્યુઆરી મહિનામાં જ  3 હજાર વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાતા, આગામી દિવસો વિષમ હોય શકે છે તેનો વર્તારો. ભાવનગરમાં કોરોના કેસ વધ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ