ચોમાસુ / આનંદો! રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક 121 ટકા વરસાદ, અમદાવાદમાં સિઝનનો 92 ટકા વરસાદ નોંધાયો

season 121 percentage Rainfall in all over Gujarat monsoon 2019

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 121 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસુ સારુ જવાને કારણે રાજ્યભરમાં વર્ષ સારૂ રહેશે, તેવી આશા સેવાઈ રહી છે વળી ચોમાસામાં પડેલું પાણી ઉનાળામાં પડતી તંગીને સરભર કરી દેશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ