શોધ / ગુમ થયેલ AN-32 વિમાનના સર્ચ ઓપરેશનમાં આ કારણોસર પડી રહી છે મુશ્કેલી

search operation for missing IAF AN-32 aircraft in Arunachal

સેટેલાઇ, ગુપ્તચર એરક્રાફટ, લડાખૂ વિમાન, હેલિકોપ્ટર અને જમીન પર ઉપસ્થિત સૈનિક દ્વારા ગુમ થયેલ ભારતીય વિમાન AN-32ને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી અરૂણાચલ પ્રદેશના જંગલી વિસ્તારમાં કંઇ ખબર મળી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ