તપાસ / ગાંધીનગરમાં રહેતા લોકો સાચવજો: ત્રણ જ દિવસમાં ફરી દેખાયો દીપડો, વનવિભાગે શરૂ કર્યું આ કામ

search operation forest department after coming across  traces of a leopard near Basan in Gandhinagar.

શનિવારે ગાંધીનગરમાં સચિવાલય પાસે દીપડો દેખાયા બાદ આજે ફરી ગાંધીનગરના બાસણ પાસે  દીપડાના નિશાન સામે આવતા વન વિભાગે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ