બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત સહિત દેશભરના 16 રૂટ પર શરૂ થશે સી-પ્લેન સર્વિસ, પ્લાનિંગ તૈયાર

photo-story

6 ફોટો ગેલેરી

શરૂઆત / ગુજરાત સહિત દેશભરના 16 રૂટ પર શરૂ થશે સી-પ્લેન સર્વિસ, પ્લાનિંગ તૈયાર

Last Updated: 11:40 AM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલી પ્લેન સેવા ફરીથી શરૂ કરવામાં આવનાર છે. જેમાં કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન સેવા ફરીથી શરૂ થશે. ત્યારે આ સમાચારને લઇ સહેલાણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

1/6

photoStories-logo

1. સી પ્લેન સેવા

છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યના વિવિધ જગ્યાઓ પર શરૂ થયેલ પ્લેન સેવા બંધ થવા પામી હતી. ત્યારે તાજેતરમાં કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન સેવા ફરીથી શરૂ કરવાની ચર્ચાઓ પ્રકાશમાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એવિયેશન વિભાગ

હાલ ગુજરાત સહિત દેશમાં 16 રૂટ પર શરૂ સીપ્લેન શરૂ થનાર છે. ત્યારે સરકારના એવિયેશન વિભાગ દ્વારા સેવા ફરી શરૂ કરવાની હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી

તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે સી- પ્લેનનું આગમન થયું હતું. સાબરમતી થી ઉડાન ભરી સ્ટેચ્યુ નજીક એરોદ્રામ પર સી પ્લેન ઉતરશે. જેમાં સરદાર સરોવરના તળાવ 3 માં બનાવેલ વોટર એરોદ્રામ પર સી પ્લેન ઉતરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 2020 માં સેવાની શરૂઆત

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020 માં આ સેવા ચાલુ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી સી પ્લેનમાં બેસી સાબરમતી નદી અમદાવાદ પહોચ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સગવડમાં વધારો

છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં બંધ પડેલી સી-પ્લેન સેવાના ફરીથી પ્રાણ ફૂંકાશે. જેના કારણે પ્રવાસીઓને હવાઈ માર્ગે આવવાની સગવડ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્ટેચ્યુ ઓફ યુનિટી

કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન સેવા ફરીથી શરૂ થશે. ત્યારે આ સમાચારને લઇ સહેલાણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sea-plane service Sea-plane service gujarat price of Sea-plane service

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ