અમદાવાદ / રિવરફ્રન્ટ પર જેટી બન્યા બાદ સી-પ્લેનના રનવેનું કામ શરૂ, જુઓ વીડિયો

અમદાવાદમાં સી-પ્લેનને લઇને તૈયારીઓ તેજ કરી દેવાઇ છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર વોટર એરપોર્ટને લઇ તૈયારીઓ ચાલી રહી છે. દોઢ કિમી લાંબા રનવે માટે નદીમાં બોયા ઉતારાશે. આજે રનવે તૈયાર કરવા માટે બોયા ઉતારવાની કામગીરી કરાઇ રહી છે. અને જેટી બન્યા બાદ સી-પ્લેનના રનવેનું પણ કામ શરૂ છે. નદીમાં બોયા ઉતારાતા લેન્ડિંગ સમયે દૂરથી રનવે દેખાશે.

બ્રેકિંગ ન્યૂઝ