અમદાવાદ / સી-પ્લેનને લઈને મહત્વના સમાચારઃ આ કારણે અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે ફ્લાઇટ

sea plane ahmedabad kevadia two day stop service

લોખંડી પુરૂષ સરદાર પટેલની 145મી જન્મજયંતિ રાષ્ટ્રીય એક્તા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન લીલીઝંડી ઝંડી આપી હતી. તેમણે પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ સુધી સફર કરી હતી. ત્યારબાદ સી-પ્લેનની સેવા લોકો માટે શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસ ઉડાન ભરેલા સી-પ્લેનમાં 80 મુસાફરો મુસાફરી કરી ચૂક્યા છે. તેવામાં હવે સી-પ્લેનને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. સી-પ્લેનના મેઇન્ટેનન્સ અને પાઇલટને આરામ આપવા માટે ફ્લાઇટ અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ