કચ્છ સમુદ્રી ક્રીકની સીમા પરથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ

By : HirenJoshi 10:15 PM, 07 March 2018 | Updated : 10:15 PM, 07 March 2018
કચ્છઃ સમુદ્રી ક્રીકની સીમા પરથી એક પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં ઝડપાઈ છે. મળતી માહિતી પ્રમાણે, BSFના જવાનોના પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાની બોટ ઝડપાઈ આવી છે.

તો એવી પણ શંકા છે કે, બોટમાં સવાર તમામ ઘુસણખોરો પાકિસ્તાન બોર્ડર તરફ ફરાર થઈ ગયા છે. જોકે હાલ BSF દ્વારા પાકિસ્તાની બોટને કબજે લઈ ઘુસણખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.Recent Story

Popular Story