યુપી / વાહ! દિવાળી હોય તો આવી! વૃદ્ધ મહિલાઓ સાથે નાચતા દેખાયા SDM, કારણ જાણીને કરશો સલામ

 SDM sets unique example, celebrated Diwali with old age home

યુપીના મુરાદાબાદમાં 5મી નવેમ્બરે સોશિયલ મીડિયા પર એક વિડીયો એવો વાયરલ થયો જે પ્રેરણાદાયી છે.આ વીડિયોમાં મુરાદાબાદના SDM વૃદ્ધ મહિલાઓ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ