રોકાણ / આ સરકારી સ્કીમમાં 21.43 લાખ મળવાની ગૅરંટી, પેરેન્ટ્સ માટે નિશ્ચિંત થઈ જશો

scss post office best small savings scheme for your parents check return calculator

જો તમે તમારા પેરન્ટ્સને માટે તીર્થયાત્રા કરાવવા માટે કે અન્ય કોઈ કામ માટે થોડું ફંડ ભેગું કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ સારો વિકલ્પ હોઈ શકે છે. અહીં જો પેરન્ટ્સ રિટાયર્ડ થાય છે તો તેમના બાદ તેમને ફંડના રૂપમાં આ રૂપિયા મળતા રહે છે. સીનિયર સીટિઝન્સ સેવિંગ્સ સ્કીમ પણ સારો વિકલ્પ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ