ચુકાદો / સેકન્ડ હેન્ડ ફ્લૅટ ખરીદનારાઓ માટે SCનો મોટો ચુકાદો, આપ્યો આ અધિકાર

SC's big verdict for second hand flat buyers, gave this right

જે લોકો સેકન્ડમાં ઘર ખરીદે છે તે લોકો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે ફ્લેટની મૂળ ફાળવણી કરનાર વ્યક્તિ બીજી વ્યક્તિને ફલેટ વેચશે તો તેને સમયસર પજેશન આપવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ