દિલ્હી હિંસા / કચરો લેવા ગયેલા વૃદ્ધને નામ ધર્મ પૂછી, હિંસાના ભોગ બનાવ્યા

scrap dealer out for work north east delhi head injuries and dies

દિલ્હીમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ શુક્રવારે એક વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ મૃત્યુ અંગે, તેમના પુત્રએ  કહ્યં કે કેટલાક લોકોએ પહેલા તેના પિતાનું નામ અને ધર્મ પૂછ્યું, પછી તેમને માર માર્યા. તેના પિતા હિંસાના નવા શિકાર બન્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x