નિવેદન / પદ છોડીને આવતા ટ્રમ્પને અહીં ઘૂસવા ન દેતા, ગુજરાતી મૂળના મંત્રીને કરાઈ અપીલ

scottish ministers call for priti patel to ban donald trump from entering the uk

સુપરપાવર અમેરિકામાં સત્તા માટે કેવા સંઘર્ષ થઈ રહ્યા છે તે આખા વિશ્વએ જોયું ત્યાં હવે ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પને બીજા દેશમાં પણ એન્ટ્રી ન મળે તે માટે માંગ કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ