NASA / અંતરિક્ષમાંથી પરત ફરેલાં કેલીનું ડીએનએ બદલાઈ ગયું

Scott Kelly's DNA change in space

વોશિંગ્ટનઃ  અંતરિક્ષમાં લગભગ એક વર્ષ પસાર કરનાર નાસાના અંતરિક્ષયાત્રી સ્કોર્ટ કેલીનું શરીર પહેલા જેવું રહ્યું નથી. તેના શરીરમાં ઘણા પરિવર્તનો જોવા મળ્યા છે. તેણે ધરતીની પરિક્રમા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ૩૪૦ દિવસ વિતાવ્યાં હતાં. તેઓ ત્રણ વર્ષ પહેલાં ધરતી પર પરત ફર્યા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ