ઇલેક્ટ્રિક સ્કૂટર / ટ્રાફિક સિગ્નલ પર આપમેળે સ્કુટર થઇ જશે બંધ, આવા ઘણા અદ્ભુત ફીચર સાથે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે આ સ્કુટર

Scooters will automatically shut down at traffic signals, this scooter is going to be launched soon with many such wonderful...

આવનાર દિવસોમાં યામાહા એક શાનદાર સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. આ સ્કૂટરમાં એવા ફીચર્સ જોવા મળશે જે આઆજ સુધી કોઇ સ્કૂટરમાં જોવા મળ્યા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ