SCO સમિટ / બિશ્કેકમાં નેતાઓનું થયું ફોટો સેશન, PM મોદી-ઇમરાન ખાન ઉપસ્થિત

sco summit photo session

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજીત SCO સમિટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. સમિટના બીજા દિવસે ફોટો સેશનમાં પીએમ મોદીએ ઇમરાન ખાનથી દૂર જોવા મળ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ