SCO સમિટ / ઇમરાન ખાને કરી આ ભૂલ ને ટ્વિટર પર બન્યાં મજાકને પાત્ર

SCO summit pakistan PM Imran khan again caused embarrassment

ઇમરાન ખાનને બીજા નેતાઓએ અનેક વાર ઉભા થવા માટે પણ કહ્યું પરંતુ તેમ છતાં તેઓ એક વાર ઉભા થયા અને પછી બેસી ગયા. સોશિયલ મીડિયા પર તેમનાં આ વ્યવહારની નિંદા કરવામાં આવી રહી છે. ટ્વિટર પર પણ હાલમાં આને લગતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શમા જુનૈજા નામની એક યૂઝરે ટ્વિટર લખ્યું કે, "ઇમરાન ખાને એક વાર ફરી દેશનો શરમજનક સ્થિતિમાં મૂક્યું. જ્યારે દરેક લોકો ઉભા હતાં ત્યારે તેઓ બેસી રહ્યાં અને જ્યારે પ્રેઝેટરે તેમનું નામ લીધું તો પછી તેઓ ઉભા થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ