SCO / ઈમરાન ખાને તોડ્યો પ્રોટોકોલ, મોદી સહિત તમામ નેતા ઊભાં હતાં ત્યારે પાક PMએ કર્યુ આવું

sco summit bishkek pakistan pm imran khan trolled on social media

શાંઘાઇ સહયોગ સંમેલન(SCO)નું ઉદ્ઘાટન ગુરૂવારના રોજ થયું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદી, શી જિંનપિંગ તથા વ્લાદિમીર પૂતિન સહિતના તમામ નેતાઓની ઓળખાણ આપવામાં આવી હતી. ક્રમનુસાર તેમણે હોલમાં પ્રવેશ કર્યો હતો. તમામ પ્રતિનિધિ પરંપરા અનુસાર ઉભા રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ