રિસર્ચ / વૈજ્ઞાનિકોએ કોરોનાને ફેલાવવામાં મદદ કરનાર જીન્સની ઓળખ કરી, જેનાથી મળશે આ મદદ

scientists trace genes that aid and stem spread of corona vital for making vaccine

જીન્સ-એડિટિંગ ટુલ સીઆરઆઈએસપીઆર-સીએએસ 9 નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ કેટલાક જીન્સનો શોધી કાઢયા છે. જે વાયરસથી સંક્રમિત કોશિકાઓમાં સાર્સ-સીઓવી -2 ને ફેલાવવામાં મદદ કરે છે. સાર્સ-સીઓવી -2ના કારણે જ કોરોના વાયરસનો ચેપ લાગે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ