પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સંશોધન / કચરામાંથી કંચન: કાર્બન વેસ્ટમાંથી બનશે આ અતિ ઉપયોગી અને કિંમતી મટીરીયલ

scientists invent a method a create graphin from carbon waste

ભારત સહિત દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ માટે ખતરનાક એવા કાર્બનના કચરાના નિકાલની મોટી સમસ્યા છે, જોકે હવે વિજ્ઞાનીઓએ એવી ટેકનિક વિકસાવી છે કે જેનાથી કેળાંની છાલથી લઈ કારનાં ટાયર સુધીના કાર્બન આધારિત કોઇ પણ કચરાને વન્ડર મટીરિયલ ગણાતા ગ્રાફિનમાં ફેરવી નાખે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ