Technology / બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય જાણવા વૈજ્ઞાનિકોએ શોધી કાઢી નવી પદ્ધતિ

Scientists have discovered a new method to discover the secret of the origin of the universe

બ્રહ્માંડનાં રહસ્યો અને તેની ઉત્પત્તિને સમજવાની જેટલી કોશિશ થાય છે તેટલું જ રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. હવે વિજ્ઞાનીએ આ દિશામાં એક નવો પ્રયત્ન કર્યો છે. તેમણે એઆઇની મદદથી તે જાણવાની કોશિશ કરી છે. સંશોધકોએ ડાર્ક એમ્યુલેટર નામનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપકરણ વિકસાવ્યું છે, જેની મદદથી થોડી જ સેકન્ડની અંદર અભ્યાસ કરી શકાય છ કે બ્રહ્માંડે કેવી રીતે શૂન્યતા અને તંતુઓનું નિર્માણ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ