સંશોધન / વૈજ્ઞાનિકોની શોધથી વિશ્વ આખું ચોંક્યું: મળી આવ્યો મોટો 'બ્લૅક હોલ', તાકાત જાણીને પરસેવો છૂટી જશે

scientists discovered new black hole eating a planet as much as the earth every second

આપણી પૃથ્વી જ નહીં, પરંતુ આખુ બહ્માંડ અજબ રહસ્યોથી ભરાયેલુ પડ્યુ છે. વૈજ્ઞાનિક 24 કલાક તેની પર નજર રાખીને બેઠા છે. હવે ખગોળશાસ્ત્રીઓએ સૌથી ઝડપથી વધતા બ્લેક હોલની શોધ કરી છે. આ બ્લેક હોલ એટલો વિશાળકાય છે કે દરેક સેકન્ડમાં આપણી પૃથ્વી જેટલા મોટા ગ્રહોને દાનવ બનાવીને ગળી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ