અભ્યાસ / સામે આવી ગયુ 33 હજાર વર્ષ જૂનુ રાજ! જાણો શ્વાન માણસો સાથે જ કેમ કરે છે મિત્રતા

scientists discovered 33 thousand years old secret reason for the friendship of dogs

માણસ અને શ્વાનની મિત્રતાને દરેક માણસ સ્વીકારે છે. કેટલાંક લોકો તો માણસ કરતા શ્વાનને પ્રેમ અને તેના પર જ વિશ્વાસ મુકે છે. તો શ્વાન પણ પોતાના માલિક માટે પ્રાણ આપતા પાછીપાની કરતા નથી. હવે અમુક વૈજ્ઞાનિકોએ આ મિત્રતાનુ રહસ્ય ખોલ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ