શોધ / દાવોઃ પૃથ્વી પરથી નરી આંખે દેખાતાં નજીકના આ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત!

Scientists discover phosphine gas in Venus

પૃથ્વીની નજીક અને આપણા સૌર મંડળમાં એક એવો ગ્રહ પણ છે જ્યાં જીવનની શક્યતાઓ પણ છે. તે પણ આ ગ્રહના વાદળોમાં છે. આશ્ચર્યચકિત એ વાત છે કે આ ગ્રહને તમે પોતાની નજરથી રાતે જોઇ શકો છો. એટલું જ નહીં આ ગ્રહ પર 37 સક્રિય જ્વાળામુખીમાં દિવસ-રાત્રે વિસ્ફોટ (ફાટે) છે. એવામાં આ ગ્રહના વાદળોમાં જીવવના અંશ શોધવાને એક સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ