ખગોળીય ઘટના / વૈજ્ઞાનિકોએ શોધ્યો મિની મૂન, પૃથ્વીવાસીઓને 1 ડિસેમ્બરે દેખાશે 

Scientists discover Mini Moon will appear to Earthlings on December 1st

પૃથ્વી અને સૌરમંડળમાં કેટલીક એવી ખગોળીય ઘટનાઓ થાય છે કે સાંભળીને થોડી વાર માટે તો વિશ્વાસ નથી આવતો. ત્યારે હાલમાં જ એક મિની મૂન શોધવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ આ સપ્ટેમ્બરમાં મૂન શોધ્યો હતો અને 1 ડિસેમ્બરે ઘરતીની સૌથી નજીક આ મૂન દેખાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ