ટેક્નોલોજી / આર્ટિફિશિયલ થ્રોટ ડિવાઇસથી હવે મુંગા લોકો પણ બોલતા થશે

scientists develop wearable artificial throat that could help mute people speak

ઓછું સાંભળતા લોકો માટેના હિયરીંગ એડ્સ કે જેને સામાન્ય ભાષામાં સાંભળવાનું મશીન કહે છે તેની હવે કોઇ નવાઇ નથી. દુનિયાભરમાં લાખો લોકો માટે મશીન આશીર્વાદ સમાન છે. પરંતુ જે લોકો કોઇ કારણથી બોલી શકતા નથી અથવા કોઇ સમસ્યાના કારણે અવાજ નીકળતો નથી તેમનું શું? જોકે આવા લોકો માટે પણ આશાના કિરણ સમાન નવું સંશોધન થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ