અંત / આનંદો: વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થશે કોરોનાનો અંત

scientists develop a treatment to reduce corona virus

કોરોના વાઇરસનો ઇલાજ શોધવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો મચી પડ્યા છે. ત્યારે કેટલાક લોકો દાવો કરે છે કે તેમણે કોરોના વેક્સિન શોધી લીધી છે અને બાદમાં ટેસ્ટમાં તે ફેઇલ થઇ જાય છે. લોકોની આશાઓ પર એક જ ક્ષણમાં પાણી ફરી વળે છે, પરંતુ એક વૈજ્ઞાનિક સ્ટડી અનુસાર તેમને મોટી સફળતા મળી છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કોરોનાનો અંત થશે તેવો દાવો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ