દાવો / કોરોના સંક્રમિત દર્દીઓમાં સામે આવી નવી બીમારી, હવે થઈ રહી છે આવી અસર

scientists claimed in study risk of deafness due to corona infection

કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ સમયે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણના કારણે કેટલાક દર્દીઓમાં સ્થાયી રૂપે અચાનક બહેરાશ આવવાની સમસ્યા જોવા મળી રહી છે. બ્રિટનમાં આ સંબંધમાં કરાયેલા એક અધ્યયનમાં કહેવાયું છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે બહેરા થનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ