ના હોય! / બીયર પીવાથી આ ગંભીર બીમારી સામે મળે છે રક્ષણ! વૈજ્ઞાનિકોનો દાવો- ન પીતા લોકોને થાય છે નુકસાન

scientists claim medium beer a day may slash your risk of dementia beer is good for you

નિષ્ણાંતો 60 વર્ષથી વધુ ઉંમરના 25 હજાર લોકોને પીવાની આદત અને ડિમેંશિયા પર રિસર્ચ કર્યું છે. તારણમાં સામે આવ્યું છે કે જો લોકો નિશ્ચિત માત્રામાં બિયર પીવે છે તેમનામાં ડિમેંશિયાનો ખતરો ઓછો થઈ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ