ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દાવો / ચીની વૈજ્ઞાનિકોની અવળચંડાઈ, કહ્યું ભારતની આ જગ્યાએથી દુનિયામાં ફેલાયો કોરોના વાયરસ

scientists china claimed coronavirus originated india bangladesh

ચીનના કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ સૌથી પહેલા ભારતીય ઉપમહાદ્વીપમાં જ ફેલાયો. ધ સનની રિપોર્ટ મુજબ, શાંઘાઈ ઈનસ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ સાયન્સના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ પેપરમાં કહ્યુ કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાના મામલા સામે આવે આવતા પહેલા આ વાયરસ ભારતીય ઉપમહાદ્વીપમાં હતો. જો કે વાયરસ ફેલવાની આ થિયરી વિવાદીત છે. ચીની વૈજ્ઞાનિકોની આ થિયરીનો રિવ્યૂ હજું સુધી અન્ય વૈજ્ઞાનિકોએ નથી કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ