સફળતા / કોરોના સંકટમાં વૈજ્ઞાનિકોને મળી વધુ એક મોટી સફળતા, દવા બનાવવામાં મળશે મદદ

Scientists Big Success, Get Information How Coronavirus Molecules Camouflage In Host Cell

વિશ્વભરમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિન શોધવામાં પડ્યા છે. આ સમયે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના અણુ સંરચના અંગે મહત્વની માહિતી મળી છે. આ અધ્યયન મુજબ એ જાણી શકાયું છે કે આખરે કોરોના વાયરસના અણુ યજમાન કોશિકાઓમાં કેવી રીતે છૂપાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ નવી જાણકારીથી વિષાણુ વિરોધી દવા બનાવવામાં મદદ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ